Monday, September 13, 2021
Home રસોઈ ની રાણી રવા ની વેજીટેબલ ઈડલી બનાવવાની સરળ રીત

રવા ની વેજીટેબલ ઈડલી બનાવવાની સરળ રીત

સામગ્રી::

  • 1 કપ રવો ( સોજી )
  • 1 ટી સ્પૂન ફૂટ સોલ્ટ
  • 1 કપ કોબીજ છીણેલી
  • 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • 1 કપ મોળું દહીં
  • 1 ગાજર ખમણેલું
  • મીઠું પ્રમાણસર

રીત::

( 1 ) રવાને એક વાસણમાં શેકવો .દહીં અને ફૂટ સોલ્ટ ભેગાં કરી ૨વામાં નાખવાં .તેમાં મીઠું અને પાણી નાખી ઈડલીનું ખીરું તૈયાર કરી  ૩૦ મિનીટ રહેવા દેવું.

( 2 ) સમારેલા કોબીજ , ગાજર અને કોથમીર ખીરામાં નાખવાં. ઈડલી – સ્ટેન્ડમાં ખીરું ભરી વરાળથી બાફવું. ગરમાગરમ ઈડલી ૧૦ મિનીટ માં તૈયાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

આજે જાણો તુલસીના છોડ નું મહત્વ ,કેમ તેને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવ માં આવે છે ………

હિન્દૂ ધર્મ માં તુલસી ના છોડ નું કાફી મહત્વ છે તેને એક પવિત્ર છોડ માનવામાં આવે છે હિન્દૂ ધર્મ માં ઘર ના આંગણે એક તુલસીનો...

ચીઝ અને પનીર ના શોખીન લોકો શું તમે જાણો છો કે એ ફાયદાકારક છે કે નુકશાનકારક?

આજકાલ ચીઝ અને પનીર નાનાબાળકો થી લઇને મોટા વડીલો બધાજ ખાવાના રસિયા છે, પીઝા, બર્ગર, સેન્ડવીચ, વગેરે અલગઅલગ વાનગીઓમાં ચીઝ જોવા મળે પણ શું...

ખોવાઈ ગયો છું આ ડિજિટલ દુનિયામાં …

“Digital થઇ ગયો છું હું આજે, ખોવાઈ ગયો છું  Jio ને જઉં ના પાણી માં, ફસાઈ ગયો છું Facebook ને Google ની ગલીયો માં, ક્યાં આવી ગયો હું...

કુહાડી અને વૃક્ષો વચ્ચેનો સંવાદ

ઉનાળાના ભડભડતા તડકામાં જંગલમાં ચારેય તરફ મસ્ત ઠંડુ વાતાવરણ છવાયેલું હતું. બધા વૃક્ષો પોત પોતાના પાંદડાની ડાળીઓ આમથી તેમ હાવામાં હીંચકે જુલાઈ રહ્યા હતા. એવામાં...

Recent Comments