ગુજ્જુ મોજીલો – મનોરંજન સાથે માહિતી પીરસતું એકમાત્ર વૈશ્વિક ઓનલાઇન ગુજરાતી પરિવાર
મિત્રો સાથેની વાત, વાત માંથી વિચાર અને વિચાર માંથી ફક્ત એક જ મહિનામાં આજે તમારા સમક્ષ એક જીવંત વેબસાઈટ ઉભી છે. હા અમારો ધ્યેય ફક્ત ને ફક્ત આપણી માતૃભાષા ને અમારા આ નાનકડા પ્રયાસ થકી જીવંત રાખવાનો છે. વિશ્વ ના કોઈ પણ ખૂણામાં વસતા ગુજરાતી ને ગુજ્જુ મોજીલો ના માધ્યમ થી અમે એકજુથ રાખવાનો સંકલ્પ લઈને આ શુભકામ માં જોડાયા છીએ અને અમને વિશ્વાસ છે કે તમારો અવિરત પ્રેમ અને સહકાર અમને મળતો રહેશે જે અમારી ઉર્જા બનશે.
અમારા આ માધ્યમ માં જુદા જુદા વિષય પર રોજે અમે કૈક નવું લાવવાની અમે મેહનત કરીયે છીએ, જેથી કરી તમને દરેક લોકોને કંઈક નવા મનોરંજન સાથે માહિતી નો પ્રસાદ અમે પીરસી શકીયે.એકદમ પારિવારિક લેખો, કલમો, સમાચાર, વિચાર , રસોઈ, અજબ ગજબ, સ્વાસ્થ્ય, જાણવા જેવું, ફિલ્મી દુનિયા, રાજકારણ, ધાર્મિક લેખો તથા તેવા ઘણા બધા અલગ અલગ વિષયો આપણી આ વેબસાઈટ પાર ઉપલબ્ધ છે જેનો લાભ હાર એક વ્યક્તિ વિનામૂલ્યે લઇ શકે છે.
અમે આશા રાખીયે છીએ કે ભવિષ્ય માં આપનો આ ગુજ્જુ મોજીલો નો પરિવાર ખુબ જ નવી ઉંચાઈયો પ્રાપ્ત કરશે અને તેમાં તમારા બધા નું યોગદાન જ સર્વોત્તમ રહેશે.
તમારા દરેક મિત્રો સાગા વહાલા તથા જાણીતા લોકોને આપણા પરિવાર વિષે માહિતી આપો અને આપણું આ પેજ દરેક લોકો જોડે શેર કરતા રહો તેવી આશા સાથે જય શ્રી કૃષ્ણ .
જ્યા જ્યા વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જય જય ગરવી ગુજરાત