Monday, July 26, 2021
Home જાણવા જેવું દવા ના પત્તા પર કેમ છોડવામાં આવે ખાલી જગ્યા જાણવા માટે જુઓ...

દવા ના પત્તા પર કેમ છોડવામાં આવે ખાલી જગ્યા જાણવા માટે જુઓ . .

દવાના પત્તા પર છોડવામાં આવેલી ખાલી જગ્યા તમે જોઈ જ હશે પણ એ કેમ છોડવામાં આવે એવો પ્રશ્ન થયો ક્યારેય ? ક્યારેક તો તમને લાગ્યું જ હશે કે દવા વગર ખાલી જગ્યા કઈ ખુશી માં રાખવામાં આવે છે એની પાછળ નું અલગ અલગ કારણ હોય છે કેટલીક વાર તો દવા ના આખા પત્તા પર એક જ ગોળી હોય અને બાકી બધી ખાલી જગ્યા જ હોય એની પાછળ નું કારણ આજે તેમને જણાવીએ . . .

Image Source – Google

બે દવા વચ્ચે રિએકશન થાય જેના કારણે દવા ખરાબ થઈ જાય એટલે બે દવા વચ્ચે ખાલી જગ્યા રાખવામાં આવે ક્યારેક તમે એક જ દવા આખા પત્તા માં જોઈ હશે એમાં ખાલી સ્પેસ નું એક જ કારણ છે કે પત્તા ની પાછળ માહિતી છાપવા માટે જગ્યા જોઈએ જેમ કે તારીખ , દવાનું નામ , એક્સપાયરી તારીખ વગેરે . . .

Image Source – Google

દવા ને નુકશાન થી બચાવવા અને તમે સો યા ડોઝ લ્યો એ માટે ખાલી જગ્યા રાખવામાં આવે જેમ કે ડોક્ટરે તમને એક અઠવાડિયામાં એક જ ગોળી કીધી હોય એટલે એ એક જ ગોળી એક પત્તા પર રાખી ને આજુબાજુ ખાલી જગ્યા રાખવામાં આવે જેથી તમને દવા અને પત્તા ની ગણતરી સહેલાઈ થી કરી શકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

આજે જાણો તુલસીના છોડ નું મહત્વ ,કેમ તેને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવ માં આવે છે ………

હિન્દૂ ધર્મ માં તુલસી ના છોડ નું કાફી મહત્વ છે તેને એક પવિત્ર છોડ માનવામાં આવે છે હિન્દૂ ધર્મ માં ઘર ના આંગણે એક તુલસીનો...

ચીઝ અને પનીર ના શોખીન લોકો શું તમે જાણો છો કે એ ફાયદાકારક છે કે નુકશાનકારક?

આજકાલ ચીઝ અને પનીર નાનાબાળકો થી લઇને મોટા વડીલો બધાજ ખાવાના રસિયા છે, પીઝા, બર્ગર, સેન્ડવીચ, વગેરે અલગઅલગ વાનગીઓમાં ચીઝ જોવા મળે પણ શું...

ખોવાઈ ગયો છું આ ડિજિટલ દુનિયામાં …

“Digital થઇ ગયો છું હું આજે, ખોવાઈ ગયો છું  Jio ને જઉં ના પાણી માં, ફસાઈ ગયો છું Facebook ને Google ની ગલીયો માં, ક્યાં આવી ગયો હું...

કુહાડી અને વૃક્ષો વચ્ચેનો સંવાદ

ઉનાળાના ભડભડતા તડકામાં જંગલમાં ચારેય તરફ મસ્ત ઠંડુ વાતાવરણ છવાયેલું હતું. બધા વૃક્ષો પોત પોતાના પાંદડાની ડાળીઓ આમથી તેમ હાવામાં હીંચકે જુલાઈ રહ્યા હતા. એવામાં...

Recent Comments