Friday, June 11, 2021
Home જાણવા જેવું આજે જાણો તુલસીના છોડ નું મહત્વ ,કેમ તેને હિન્દૂ ધર્મ માં પવિત્ર...

આજે જાણો તુલસીના છોડ નું મહત્વ ,કેમ તેને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવ માં આવે છે ………

હિન્દૂ ધર્મ માં તુલસી ના છોડ નું કાફી મહત્વ છે તેને એક પવિત્ર છોડ માનવામાં આવે છે હિન્દૂ ધર્મ માં ઘર ના આંગણે એક તુલસીનો છોડ રાખવામાં આવે છે એન તેની પૂજા થી લઇ ને લગ્ન ના કાર્ય માં તુલસી ને મહત્વ નું સ્થાન  આપેલું છે તુલસી એક એવો છોડ છે જેમાં અનેક ગુણકારી અસરો જોવા મળે છે.

શરદી ,તાવ ,ખાંસી ,ઉધરસ જેવા રોગો સામે એક ઔષધિ તરીકે ઉપયોગી છે તેમજ શ્વાસ ને લગતા રોગો માં પણ ઉપયોગી છે તુલસીના 2-3 પાન ને રોજ ભૂખ્યા પેટે ખાવાથી ડાયાબિટીસ ને નિયંત્રણ માં રાખે છે તુલસીના પાન થી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
tulasi-important

તુલસી ડાયાબિટીસ ના દર્દી માટે ઔષધિ માનવામાં આવે છે કારણકે તુલસી ના પાન લોહી માં સુગર ને નિયંત્રણ કરે છે  આના સિવાય તુલસી કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે તુલસી સારા કોલેસ્ટ્રોલ ને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે રિસર્ચ માં જાનવા મળ્યું છે કે તુલસી ટાઈપ -2 ડાયાબિટીસ ને દૂર કરે છે.

તુલસીના 2-3 પાન  , 1 ચમચી મધ , લીંબુ ના રસ ને ગરમ પાણી સાથે લેવાથી વજન ઘટે છે.અને પાચનક્રિયા

ને પણ ઝડપી કરે છે ,તુલસી નો રસ શરીર માંથી વધારા નો કચરા ને પરસેવા દ્વારા બહાર કાઢે છે, તુલસીના પાન  ને ગરમ પાણી માં ઉકાળી ને પીવાથી માથા નો દુખાવો દુર થાય છે.તુલસી નો રસ લીવર ની કાર્ય ક્ષમતા માં વધારો કરે છે તુલસી ના પાન શ્વાસ ની ખરાબ વાસ ને પણ દૂર કરે છે પેટ ના દર્દ ને પણ દૂર કરે છે આના સિવાય ઉલ્ટી ,ગેસ ,દમ ,માથા નો દર્દ ,શરદી , ગળા માં દુખવું જેવી અનેક બીમારી માં ઔષધિ તરીકે ઉપયોગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

આજે જાણો તુલસીના છોડ નું મહત્વ ,કેમ તેને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવ માં આવે છે ………

હિન્દૂ ધર્મ માં તુલસી ના છોડ નું કાફી મહત્વ છે તેને એક પવિત્ર છોડ માનવામાં આવે છે હિન્દૂ ધર્મ માં ઘર ના આંગણે એક તુલસીનો...

ચીઝ અને પનીર ના શોખીન લોકો શું તમે જાણો છો કે એ ફાયદાકારક છે કે નુકશાનકારક?

આજકાલ ચીઝ અને પનીર નાનાબાળકો થી લઇને મોટા વડીલો બધાજ ખાવાના રસિયા છે, પીઝા, બર્ગર, સેન્ડવીચ, વગેરે અલગઅલગ વાનગીઓમાં ચીઝ જોવા મળે પણ શું...

ખોવાઈ ગયો છું આ ડિજિટલ દુનિયામાં …

“Digital થઇ ગયો છું હું આજે, ખોવાઈ ગયો છું  Jio ને જઉં ના પાણી માં, ફસાઈ ગયો છું Facebook ને Google ની ગલીયો માં, ક્યાં આવી ગયો હું...

કુહાડી અને વૃક્ષો વચ્ચેનો સંવાદ

ઉનાળાના ભડભડતા તડકામાં જંગલમાં ચારેય તરફ મસ્ત ઠંડુ વાતાવરણ છવાયેલું હતું. બધા વૃક્ષો પોત પોતાના પાંદડાની ડાળીઓ આમથી તેમ હાવામાં હીંચકે જુલાઈ રહ્યા હતા. એવામાં...

Recent Comments